જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય,તો $(a + 2b - c)(2b + c - a)(a + 2b + c) = \dots$

  • A
    $16abc$
  • B
    $8abc$
  • C
    $4abc$
  • D
    $abc$

Explore More

Similar Questions

$f(x)$ એ દ્વિઘાત બહુપદી છે. જો $f(1) = f(-1)$ અને $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય,તો $f'(a), f'(b), f'(c)$ એ..... શ્રેણીમાં છે.

ધારો કે $A.P.$ માં પદોની સંખ્યા $2k$ છે,જ્યાં $k \in N$. જો $A.P.$ ના તમામ એકી સ્થાનવાળા પદોનો સરવાળો $40$ હોય,તમામ બેકી સ્થાનવાળા પદોનો સરવાળો $55$ હોય અને છેલ્લું પદ પ્રથમ પદ કરતાં $27$ જેટલું વધારે હોય,તો $k$ ની કિંમત શોધો:

જો $a_1, a_2, \dots, a_n$ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય જેમનો ગુણાકાર અચળ સંખ્યા $c$ હોય,તો $a_1 + a_2 + \dots + a_{n-1} + 2a_n$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય?

જો શ્રેણી $2, 5, 8, 11, \dots$ ના $n$ પદોનો સરવાળો $60100$ હોય,તો $n = \dots$

$10$ થી $95$ સુધીની સંખ્યાઓમાં (બંનેનો સમાવેશ કરીને) $5$ ના કેટલા ગુણકો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo