$12$ વ્યક્તિઓને એક વર્તુળાકાર ટેબલની આસપાસ બેસાડવાના હોય,તો તેઓ કેટલી રીતે બેસી શકે કે જેથી બે ચોક્કસ વ્યક્તિઓ એકસાથે ન બેસે?

  • A
    $9(10!)$
  • B
    $2(10!)$
  • C
    $45(8!)$
  • D
    $10!$

Explore More

Similar Questions

એક સમિતિના $5$ પુરુષ અને $2$ સ્ત્રી સભ્યોને ગોળાકાર ટેબલની આસપાસ એવી રીતે બેસાડવાના છે કે જેથી બે સ્ત્રીઓ એકસાથે ન બેસે,તો તે માટેની કુલ રીતોની સંખ્યા કેટલી છે?

$20$ દેશો વચ્ચે એક ગોળમેજી પરિષદ યોજાવાની છે. જો બે ચોક્કસ પ્રતિનિધિઓ સાથે બેસવા માંગતા હોય,તો આવી ગોઠવણ કેટલી રીતે કરી શકાય?

એક રીંગમાં $5$ ચાવીઓ કેટલી રીતે ગોઠવી શકાય?

$12$ વ્યક્તિઓને એક ગોળાકાર ટેબલ પર ગોઠવવાની છે. જો તેમની વચ્ચેની બે ચોક્કસ વ્યક્તિઓ એકબીજાની બાજુમાં ન હોય,તો કુલ ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

$3$ છોકરાઓ અને $4$ છોકરીઓને ગોળાકાર ટેબલની આસપાસ કેટલી રીતે બેસાડી શકાય જો કોઈ પણ બે છોકરાઓ સાથે ન બેસે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo