ધારો કે $a = 2i + j + k$,$b = i + 2j - k$ અને એકમ સદિશ $c$ સમતલીય છે. જો $c$ એ $a$ ને લંબ હોય,તો $c = \dots$

  • A
    $\frac{1}{\sqrt{2}} (-j + k)$
  • B
    $\frac{1}{\sqrt{3}} (i - j - k)$
  • C
    $\frac{1}{\sqrt{5}} (i - 2j)$
  • D
    $\frac{1}{\sqrt{3}} (i - j + k)$

Explore More

Similar Questions

ધારો કે $\vec{\alpha}, \vec{\beta}, \vec{\gamma}$ ત્રણ શૂન્યતર સદિશો છે જે જોડીમાં અરેખીય (non-collinear) છે. જો $\vec{\alpha}+3 \vec{\beta}$ એ $\vec{\gamma}$ સાથે સમરેખ હોય અને $\vec{\beta}+2 \vec{\gamma}$ એ $\vec{\alpha}$ સાથે સમરેખ હોય, તો $\vec{\alpha}+3 \vec{\beta}+6 \vec{\gamma}$ શું થાય?

સદિશો $2i + j + k$ અને $i - j + k$ ના સમતલમાં હોય અને $5i + 2j + 6k$ ને લંબ હોય તેવો એકમ સદિશ કયો છે?

જો $\vec{a}=5 \hat{i}-\hat{j}-3 \hat{k}$ અને $\vec{b}=\hat{i}+3 \hat{j}-5 \hat{k}$ હોય,તો દર્શાવો કે સદિશો $\vec{a}+\vec{b}$ અને $\vec{a}-\vec{b}$ પરસ્પર લંબ છે.

$3$ અને $2$ એકમ માન ધરાવતા બળો અનુક્રમે $5\hat{i} + 3\hat{j} + 4\hat{k}$ અને $3\hat{i} + 4\hat{j} - 5\hat{k}$ દિશામાં એક કણ પર લાગે છે,જેનું બિંદુ $(1, -1, -1)$ થી $(3, 3, 1)$ સુધી સ્થાનાંતર થાય છે. બળો દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

ધારો કે $\lambda \in \mathbb{Z}$,$\vec{a} = \lambda \hat{i} + \hat{j} - \hat{k}$ અને $\vec{b} = 3 \hat{i} - \hat{j} + 2 \hat{k}$. ધારો કે $\vec{c}$ એવો સદિશ છે કે જેથી $(\vec{a} + \vec{b} + \vec{c}) \times \vec{c} = \vec{0}$,$\vec{a} \cdot \vec{c} = -17$ અને $\vec{b} \cdot \vec{c} = -20$ થાય. તો $|\vec{c} \times (\lambda \hat{i} + \hat{j} + \hat{k})|^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo