$|\vec{a} \times \vec{b}|^2 + (\vec{a} \cdot \vec{b})^2 = \dots$

  • A
    $(\vec{a} \times \vec{a}) \cdot (\vec{b} \times \vec{b})$
  • B
    $(\vec{a} \cdot \vec{a}) (\vec{b} \cdot \vec{b})$
  • C
    $|\vec{a}| |\vec{b}| (\vec{a} \cdot \vec{b})$
  • D
    $2(\vec{a} \cdot \vec{b}) (\vec{a} \cdot \vec{b})$

Explore More

Similar Questions

$x$ ના કયા મૂલ્યો માટે સદિશો $\vec{a} = x\hat{i} - 3\hat{j} - \hat{k}$ અને $\vec{b} = 2x\hat{i} + x\hat{j} - \hat{k}$ વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય અને સદિશ $\vec{b}$ અને $y$-અક્ષ વચ્ચેનો ખૂણો ગુરુકોણ હોય?

Difficult
View Solution

ઘન (cube) ના બે વિકર્ણો વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $A$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $3\hat{i} + 3\hat{j} + 5\hat{k}$ અને $\hat{i} - 5\hat{j} - 5\hat{k}$ છે. જો $M$ એ વિકર્ણ $DB$ નું મધ્યબિંદુ હોય,તો $\vec{OM}$ નો $\vec{OC}$ પરનો પ્રક્ષેપનું મૂલ્ય શોધો,જ્યાં $O$ ઉગમબિંદુ છે.

$\overline{AB}$ નો $\overline{CD}$ પરનો પ્રક્ષેપ શોધો,જ્યાં $A \equiv (2, -3, 0)$,$B \equiv (1, -4, -2)$,$C \equiv (4, 6, 8)$ અને $D \equiv (7, 0, 10)$ છે.

સદિશો $(2i + 6j + 3k)$ અને $(12i - 4j + 3k)$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo