જો $\overrightarrow A = 4\hat i - 3\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય,તો $\overrightarrow A + \overrightarrow B$ નું મૂલ્ય અને દિશા શોધો.

  • A
    $5, \tan^{-1}(3/4)$
  • B
    $5\sqrt{5}, \tan^{-1}(1/2)$
  • C
    $10, \tan^{-1}(5)$
  • D
    $25, \tan^{-1}(3/4)$

Explore More

Similar Questions

બે સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ ના મૂલ્યો સમાન છે. જો $\overrightarrow{A} + \overrightarrow{B}$ નું મૂલ્ય $\overrightarrow{A} - \overrightarrow{B}$ ના મૂલ્ય કરતા બમણું હોય,તો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો ....................... હશે.

સદિશ સરવાળાની ત્રિકોણની રીત (હેડ-ટુ-ટેલ પદ્ધતિ) સમજાવો.

જો $\overrightarrow{R}$ એ બે સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ નો પરિણામી સદિશ હોય,તો $|\overrightarrow{R}|$ એ . . . . . . $|\overrightarrow{A}| + |\overrightarrow{B}|$ છે.

જો $A = \hat{i} + \hat{j} + \hat{k}$ અને $B = -\hat{i} - \hat{j} - \hat{k}$ હોય,તો $(A - B)$ અને $A$ વચ્ચેનો ખૂણો કેટલો થશે ($^{\circ}$ માં)?

બે બળો $(x + y)$ અને $(x - y)$ કયા ખૂણે કાર્યરત હોવા જોઈએ જેથી પરિણામી બળ $\sqrt{x^2 + y^2}$ મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo