બિંદુ $P$ એ બે બિંદુઓ $Q(2, 3, 5)$ અને $R(1, -1, 4)$ ને જોડતી રેખા અને સમતલ $5x - 4y - z = 1$ નું છેદબિંદુ છે. જો બિંદુ $T(2, 1, 4)$ માંથી $QR$ પર દોરેલા લંબનો લંબપાદ $S$ હોય,તો રેખાખંડ $PS$ ની લંબાઈ શોધો.

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\sqrt{2}$
  • C
    $2$
  • D
    $2\sqrt{2}$

Explore More

Similar Questions

રેખા $\frac{x}{1}=\frac{y}{2}=\frac{z}{3}$ ને સમાવતા અને રેખાઓ $\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{1}$ અને $\frac{x}{3}=\frac{y}{2}=\frac{z}{1}$ ને સમાવતા સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

રેખા $\frac{x - 2}{a} = \frac{y - 2}{b} = \frac{z - 2}{c}$ અને સમતલ $ax + by + cz + 6 = 0$ વચ્ચેનો ખૂણો ......... $^o$ છે.

બિંદુ $(2,-1,-3)$ માંથી પસાર થતા અને રેખાઓ $\frac{x-1}{3}=\frac{y+2}{2}=\frac{z}{-4}$ અને $\frac{x}{2}=\frac{y-1}{-3}=\frac{z-2}{2}$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

ધારો કે સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ની છેદરેખા $L$ છે. જો $L$ એ $x$-અક્ષની ધન દિશા સાથે $\alpha$ ખૂણો બનાવે,તો $\cos \alpha$ ની કિંમત શોધો.

રેખા $\frac{x - 1}{5} = \frac{y + 2}{6} = \frac{z - 3}{4}$ અને બિંદુ $(4, 3, 7)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo