$(5, 3)$ અને $(4, 4)$ બિંદુઓને જોડતા રેખાખંડના મધ્યબિંદુમાંથી પસાર થતી અને $x$-અક્ષની ધન દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $x - y + 2 = 0$
  • B
    $2x + y + 3 = 0$
  • C
    $x - y - 1 = 0$
  • D
    $2x + 3y - 2 = 0$

Explore More

Similar Questions

બિંદુ $(-2, 3)$ માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણો શોધો.

જો એક સીધી રેખા ઉગમબિંદુથી $10$ એકમ અંતરે હોય અને ઉગમબિંદુમાંથી તેના પર દોરવામાં આવેલ લંબ ઋણ $X$-અક્ષ સાથે ઋણ દિશામાં $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવતો હોય,તો તે રેખાનું સમીકરણ શું થાય?

એક રેખા દ્વારા યામ અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $49 \text{ ચોરસ એકમ}$ છે. જો ઉગમબિંદુથી આ રેખા પર દોરેલો લંબ ધન $X$-અક્ષ સાથે $45^\circ$ નો ખૂણો બનાવે, તો રેખાનું સમીકરણ શોધો:

જો $PS$ એ $P(2,2)$,$Q(6,-1)$ અને $R(7,3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની મધ્યગા હોય,તો $(1,-1)$ માંથી પસાર થતી અને $PS$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

નીચેના સમીકરણને ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને તેનો ઢાળ તથા $y$-અંતઃખંડ શોધો: $6x + 3y - 5 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo