જો $ax^2 + 2hxy + by^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓની જોડમાંની એક રેખા પ્રથમ ચરણમાં યામ અક્ષો વચ્ચેના ખૂણાના દ્વિભાજક હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $a - b = 2|h|$
  • B
    $a + b = -2h$
  • C
    $a + b = 2|h|$
  • D
    $(a - b)^2 = 4h^2$

Explore More

Similar Questions

જો $ax^{2} + 2hxy + by^{2} = 0$ દ્વારા દર્શાવાતી રેખાઓના ઢાળ $1 : 3$ ના ગુણોત્તરમાં હોય,તો $h^{2} : ab =$

ઉગમબિંદુમાંથી પસાર થતી અને રેખા $3x + y - 6 = 0$ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવતી રેખાઓની જોડીનું સંયુક્ત સમીકરણ છે

$ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓમાંથી એકનો ઢાળ બીજાના ઢાળનો વર્ગ હોય,તો:

Difficult
View Solution

$y=kx+1$ (જ્યાં $k$ પૂર્ણાંક છે) સ્વરૂપની એવી સીધી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો કે જેથી દરેકનું $3x+4y=9$ રેખા સાથેનું છેદબિંદુ $x$-યામ તરીકે પૂર્ણાંક ધરાવે.

જો $4ab = 3h^2$ હોય,તો $ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો ગુણોત્તર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo