બિંદુ $(0, 1)$ માંથી વર્તૂળ $x^2 + y^2 - 2x + 4y = 0$ પર દોરેલા સ્પર્શકોની જોડનું સમીકરણ . . . . . .

  • A
    $4x^2 - 4y^2 + 6xy + 6x + 8y - 4 = 0$
  • B
    $4x^2 - 4y^2 + 6xy - 6x + 8y - 4 = 0$
  • C
    $x^2 - y^2 + 3xy - 3x + 2y - 1 = 0$
  • D
    $x^2 - y^2 + 6xy - 6x + 8y - 4 = 0$

Explore More

Similar Questions

સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોની સામાન્ય જીવાની લંબાઈ $2 \sqrt{17}$ છે. જો બે વર્તુળોમાંથી એક $x^2+y^2+6x+4y-12=0$ હોય,તો બે વર્તુળો વચ્ચેનો લઘુકોણ કેટલો થાય?

વર્તુળો $x^2+y^2-2x-2y-2=0$ અને $x^2+y^2+4x+6y+12=0$ ના સામાન્ય સ્પર્શકોનું સંયુક્ત સમીકરણ છે:

જો ઉગમબિંદુમાંથી વર્તુળ $x^{2} + y^{2} - 6x - 8y + 21 = 0$ ના સ્પર્શકો $OA$ અને $OB$ હોય,તો $AB = \dots$

Difficult
View Solution

$L_1$ અને $L_2$ એ બે વર્તુળોના બે સામાન્ય સ્પર્શકો છે. જો $L_1$ એ બે વર્તુળોને $A(1, 1)$ અને $B(0, 1)$ બિંદુએ સ્પર્શે છે અને $L_2$ એ બે વર્તુળોને $C\left(\frac{3}{5}, \frac{4}{5}\right)$ અને $D\left(-\frac{1}{5}, \frac{7}{5}\right)$ બિંદુએ સ્પર્શે છે,તો બે વર્તુળોની રેડિકલ અક્ષનું સમીકરણ શોધો.

વર્તુળો $(x - a)^2 + y^2 = a^2$ અને $x^2 + (y - b)^2 = b^2$ ની સામાન્ય જીવાની લંબાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo