રેખાઓ $y \pm \sqrt{3}x = 6$ અને $x$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ મેળવો.

  • A
    $x^2 + y^2 + 4x = 0$
  • B
    $x^2 + y^2 - 4y = 0$
  • C
    $x^2 + y^2 - 4y = 12$
  • D
    $x^2 + y^2 + 4x = 12$

Explore More

Similar Questions

બે વર્તુળોની રેડિકલ ધરી (radical axis) અને તેમના કેન્દ્રોને જોડતી રેખા . . . હોય છે.

રેખા $y=mx+c$ એ વર્તુળ $x^2+y^2=r^2$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે,જો

વિધાન $1$: $\sqrt{10}$ ત્રિજ્યા ધરાવતું અને $2x + y = 5$ રેખા પર વ્યાસ ધરાવતું એકમાત્ર વર્તુળ $x^2 + y^2 - 6x + 2y = 0$ છે.
વિધાન $2$: $2x + y = 5$ એ વર્તુળ $x^2 + y^2 - 6x + 2y = 0$ નો અભિલંબ છે.

નીચે આપેલા બે વર્તુળોના સમીકરણો વિશે સાચું વિધાન પસંદ કરો:
$x^{2}+y^{2}-10x-10y+41=0$
$x^{2}+y^{2}-22x-10y+137=0$

$(-1, 1)$,$(2, -1)$ અને $(1, 0)$ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo