$x$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી અને બિંદુ $(3, -4)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય?

  • A
    $2x + y + 3 = 0$
  • B
    $x - y - 7 = 0$
  • C
    $x + 2y - 5 = 0$
  • D
    $2x + 3y - 2 = 0$

Explore More

Similar Questions

બિંદુ $(a \cos^3 \theta, a \sin^3 \theta)$ માંથી પસાર થતી અને રેખા $x \cos \theta - y \sin \theta = a$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

$(3, -2)$ અને $(7, -2)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

$x$-અક્ષને ઉગમબિંદુની ડાબી બાજુએ $3$ એકમના અંતરે છેદતી અને $-2$ ઢાળ ધરાવતી રેખાનું સમીકરણ શોધો.

એક $\triangle ABC$ ની બાજુઓ $AB$,$AC$ અને $BC$ ના સમીકરણો અનુક્રમે $x-3y=0$,$3x-y=0$ અને $x+y+4=0$ છે. જો $P$ અને $Q$ એ $B$ માંથી પસાર થતી રેખા $3x-y+k=0$ પરના બિંદુઓ હોય કે જેથી $PB:BQ=1:1$ થાય,તો $k=$

નીચેના સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને અક્ષો પરના તેના અંતઃખંડો શોધો: $4x - 3y = 6$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo