$P \left( 3, -\frac{\pi}{6} \right)$ અને $Q \left( 4, \frac{\pi}{3} \right)$ બિંદુઓ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $3$

Explore More

Similar Questions

$P(a, x)$ અને $T(b, y)$ ને જોડતી રેખા પર બિંદુઓ $Q, R$ અને $S$ એવા છે કે જેથી $PQ = QR = RS = ST$ થાય. જો $L\left( \frac{5a + 3b}{8}, \frac{5x + 3y}{8} \right)$ એ રેખાખંડ પરનું બિંદુ હોય,તો $L$ એ કયા રેખાખંડનું મધ્યબિંદુ છે?

બિંદુઓ $(4, -2)$ અને $(8, 6)$ ને જોડતા રેખાખંડનું $7 : 5$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો.

એક બિંદુના યામ $(0, 1)$ છે અને બીજા બિંદુનો કોટિ $-3$ છે. જો બે બિંદુઓ વચ્ચેનું અંતર $5$ હોય,તો બીજા બિંદુનો ભુજ શોધો:

જો $P, Q, R$ એવા સમરેખ બિંદુઓ છે કે જેથી $P(7, 7)$,$Q(3, 4)$ અને $PR = 10$ થાય,તો $R$ ના યામ શું થાય?

રેખા $3x + 4y = 7$ એ બિંદુઓ $(1, 2)$ અને $(-2, 1)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo