એક બિંદુના યામ $(0, 1)$ છે અને બીજા બિંદુનો કોટિ $-3$ છે. જો બે બિંદુઓ વચ્ચેનું અંતર $5$ હોય,તો બીજા બિંદુનો ભુજ શોધો:

  • A
    $3$
  • B
    $-3$
  • C
    $\pm 3$
  • D
    $1$

Explore More

Similar Questions

$A(b \cos \alpha, b \sin \alpha)$ અને $B(a \cos \beta, a \sin \beta)$ ને જોડતી રેખા, જ્યાં $a \neq b,$ ને બિંદુ $M(x, y)$ સુધી લંબાવવામાં આવે છે જેથી $AM : MB = b : a$ થાય. તો, $x \cos \frac{\alpha+\beta}{2} + y \sin \frac{\alpha+\beta}{2}$ ની કિંમત શું થાય?

સીધી રેખા $3x + y = 9$ એ બિંદુઓ $(1, 3)$ અને $(2, 7)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

રેખા $3x + 4y = 7$ એ બિંદુઓ $(1, 2)$ અને $(-2, 1)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો $A$ અને $B$ બિંદુઓ $(-3, 4)$ અને $(2, 1)$ હોય,તો $AB$ રેખા પરનું બિંદુ $C$ કે જેથી $AC = 2 BC$ થાય,તેના યામ શોધો:

જો કોઈ બિંદુના ધ્રુવીય યામ $\left(\sqrt{2}, \frac{\pi}{4}\right)$ હોય,તો તેના કાર્તેઝિયન યામ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo