ધારો કે વર્તુળ $x^2 + y^2 - 2x - 4y - 20 = 0$ નું કેન્દ્ર $A$ છે. જો $B(1, 7)$ અને $D(4, -2)$ વર્તુળ પરના બિંદુઓ હોય,અને $B$ તથા $D$ આગળના સ્પર્શકો $C$ આગળ મળે,તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $150$
  • B
    $75$
  • C
    $75/2$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$x^2+y^2=4$ વર્તુળ પરના બિંદુ $(1, \sqrt{3})$ આગળ દોરેલ સ્પર્શક,અભિલંબ અને $X$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

વર્તુળ $x^2 + y^2 - 6x = 0$ અને પરવલય $y^2 = 4x$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શું છે?

જો $(3,-1)$ એ વર્તુળ $x^2+y^2-2x+4y=0$ ના વ્યાસનું એક અંત્યબિંદુ હોય,તો તે વ્યાસના બીજા અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકનું સમીકરણ શું થાય?

એક રેખા વર્તુળ $(x-3)^{2}+y^{2}=9$ અને પરવલય $y^{2}=4x$ નો સામાન્ય સ્પર્શક છે. જો સ્પર્શબિંદુઓ $(a, b)$ અને $(c, d)$ ભિન્ન હોય અને પ્રથમ ચરણમાં આવેલા હોય,તો $2(a+c)$ ની કિંમત ........ થાય.

જો સીધી રેખા $y = mx + c$ એ વર્તુળ ${x^2} + {y^2} - 4y = 0$ ને સ્પર્શતી હોય,તો $c$ ની કિંમત શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo