વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \alpha = 0$ પરના કોઈપણ બિંદુ પરથી વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \beta = 0$ પર દોરેલ સ્પર્શકની લંબાઈ :

  • A
    $\sqrt{\beta - \alpha}$
  • B
    $\sqrt{\alpha \beta}$
  • C
    $\sqrt{\alpha - \beta}$
  • D
    $\sqrt{\alpha + \beta}$

Explore More

Similar Questions

$x^2 + y^2 - 1 = 0$ અને $x^2 + y^2 - 2x - 4y + 1 = 0$ ના છેદબિંદુઓમાંથી પસાર થતું અને $x + 2y = 0$ રેખાને સ્પર્શતું વર્તુળનું સમીકરણ શોધો.

Difficult
View Solution

$x^2+y^2+4x-7=0$,$2x^2+2y^2+3x+5y-9=0$,અને $x^2+y^2+y=0$ વર્તુળોને લંબચ્છેદતા વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળો $x^2+y^2+4x+6y+7=0$ અને $4x^2+4y^2+8x+12y-9=0$ ની રેડિકલ અક્ષનું સમીકરણ શું છે?

કોઈપણ વર્તુળ રેખાઓ $x + \sqrt{3}y = 1$ અને $\sqrt{3}x - y = 2$ ના છેદબિંદુમાંથી પસાર થાય છે. જો તે આ રેખાઓને $P$ અને $Q$ બિંદુઓમાં છેદે,તો ચાપ $PQ$ દ્વારા તેના કેન્દ્ર પર આંતરેલો ખૂણો ............ $^o$ છે.

Difficult
View Solution

વર્તૂળ $x^2 + y^2 = 4$ પર બિંદુ $P(\sqrt{3}, 1)$ આગળ સ્પર્શક $PT$ દોરવામાં આવ્યો છે. $PT$ ને લંબ રેખા $L$ એ વર્તૂળ $(x - 3)^2 + y^2 = 1$ નો સ્પર્શક છે. $L$ નું શક્ય સમીકરણ કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo