પરવલય $y^2 = 16x$ ને સ્પર્શતી રેખા $2x - y + 2 = 0$ નું સ્પર્શ બિંદુ શોધો.

  • A
    $(1, 4)$
  • B
    $(2, 4)$
  • C
    $(4, 8)$
  • D
    $(1, -4)$

Explore More

Similar Questions

$(3,0)$ નાભિ અને $x = -3$ નિયામિકા ધરાવતા પરવલય પરના બિંદુઓ $P$ અને $Q$ ના યામોનો ગુણોત્તર $3:1$ છે. જો $R(\alpha, \beta)$ એ $P$ અને $Q$ આગળના સ્પર્શકોનું છેદબિંદુ હોય,તો $\frac{\beta^2}{\alpha}$ ની કિંમત $.............$ થાય.

ધારો કે વક્ર $x^2+2x-4y+9=0$ પરના બિંદુ $P(1,3)$ આગળનો સ્પર્શક $y$-અક્ષને $A$ માં મળે છે. ધારો કે $P$ માંથી પસાર થતી અને રેખા $x-3y=6$ ને સમાંતર રેખા પરવલય $y^2=4x$ ને $B$ માં મળે છે. જો $B$ એ રેખા $2x-3y=8$ પર આવેલું હોય,તો $(AB)^2$ ની કિંમત $............$ છે.

રેખા $x = my + \frac{a}{m}$ એ પરવલય $x^2 = 4ay$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

ધારો કે $S$ એ પરવલય $y^2=4ax$ નું નાભિ છે અને $PQ$ એ નાભિ જીવા છે જેથી $SP=\alpha$ અને $SQ=\alpha^{\prime}$ થાય. તો $\frac{1}{\alpha}+\frac{1}{\alpha^{\prime}}=$

જો પરવલય $y^2 = 4x$ ની $2$ ઢાળવાળી જીવાને $1:2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુનો બિંદુપથ એક પરવલય હોય,તો તેનું શિરોબિંદુ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo