પરવલય $4y^2 + 6x = 8y + 7$ ના શિરોબિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો.

  • A
    $x = 11/6$
  • B
    $y = 2$
  • C
    $x = -11/6$
  • D
    $y = -2$

Explore More

Similar Questions

જો $a \ne 0$ અને રેખા $2bx + 3cy + 4d = 0$ એ પરવલયો $y^2 = 4ax$ અને $x^2 = 4ay$ ના છેદબિંદુઓમાંથી પસાર થાય,તો

રેખા $x = my + \frac{a}{m}$ એ પરવલય $x^2 = 4ay$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

$y^{2} = -8x$ માટે પરવલયનું નાભિ,અક્ષ,નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.

પરવલય $y^2 = 4ax$ ના નાભિમાંથી સ્પર્શક પર દોરેલા લંબના પાદનો બિંદુપથ શું છે?

Difficult
View Solution

શંકુ $C: 25(x - 1)^2 + 25(y + 1)^2 = (3x - 4y)^2$ ધ્યાનમાં લો. જો વક્ર $E$ એ શંકુ $C$ ના લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ હોય,તો વક્ર $E$ અને બિંદુ $(2, -1)$ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo