રેખાઓ $5x + 12y + 13 = 0$ અને $5x + 12y - 9 = 0$ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $11/13$
  • B
    $22/17$
  • C
    $22/13$
  • D
    $13/22$

Explore More

Similar Questions

બિંદુ $(8, -9)$ નું રેખાઓ $2x + 3y - 4 = 0$ અને $6x + 9y + 8 = 0$ ની સાપેક્ષમાં સ્થાન શું છે?

$y$-અક્ષ પરના એવા બિંદુઓ કયા છે જેનું રેખા $\frac{x}{3}+\frac{y}{4}=1$ થી અંતર $4$ એકમ હોય?

બિંદુ $(1, 0)$ માંથી પસાર થતી અને ઉગમબિંદુથી $\frac{\sqrt{3}}{2}$ અંતરે આવેલી રેખાઓના સમીકરણો છે:

બે સમાંતર રેખાઓ $y = 2x + 7$ અને $y = 2x + 5$ વચ્ચેનું અંતર શોધો.

$P$ એ $x+y+5=0$ પરનું એક બિંદુ છે,જેનું $2x+3y+3=0$ થી લંબ અંતર $\sqrt{13}$ છે,તો $P$ ના યામ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo