બહુપદી $x^{64} + x^{27} + 1$ ને $(x + 1)$ વડે ભાગતા મળતી શેષ કેટલી હશે?

  • A
    $1$
  • B
    $-1$
  • C
    $2$
  • D
    $-2$

Explore More

Similar Questions

બે સાબુના પરપોટા જોડાઈને એક પરપોટો બનાવે છે. આ પ્રક્રિયામાં, કદ અને સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર અનુક્રમે $V$ અને $A$ છે. જો $P$ એ વાતાવરણીય દબાણ હોય અને $T$ એ સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે:

$\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ સમાન મૂલ્યના બે સદિશો છે અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$ છે. $\overrightarrow{A}$ અથવા $\overrightarrow{B}$ અને તેમના પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

તમને દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો એક જૂનો ટુકડો આપવામાં આવ્યો છે. આ બંને વચ્ચે તફાવત પારખવા માટે તમે નીચેનામાંથી કઈ અંતઃસ્થ રચનાનો ઉપયોગ કરશો?

એક બાયમેટાલિક પટ્ટી બે સમાન પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે,એક તાંબાની અને બીજી પિત્તળની. બે ધાતુઓના રેખીય પ્રસરણના ગુણાંક $\alpha_C$ અને $\alpha_B$ છે. ગરમ કરવા પર,પટ્ટીનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાનો ચાપ બનાવે છે. તો $R$ એ કોના પ્રમાણમાં છે?

$2C$ અને $C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે અને $V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરવામાં આવે છે અને $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણપણે ભરવામાં આવે છે. હવે કેપેસિટર વચ્ચેનો પોટેન્શિયલ તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo