$m$ દળનો એક બ્લોક $v_0$ વેગ સાથે લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે અને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગને દબાવે છે જ્યાં સુધી બ્લોક સ્થિર ન થાય,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ ઘટનાનું અવલોકન બે અવલોકનકારો દ્વારા કરવામાં આવે છે:
$A$: સમક્ષિતિજ સપાટી પર ઉભેલ છે
$B$: બ્લોક પર ઉભેલ છે
અવલોકનકાર $A$ માટે,બ્લોક અને સ્પ્રિંગ વચ્ચેના લંબબળ $N$ દ્વારા બ્લોક પર થયેલ કાર્ય કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $ - \frac{1}{2}mv_0^2$
  • C
    $ + \frac{1}{2}mv_0^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ચલિત બળ $F$ લાગે છે. જો $x=0$ આગળ બળનું પ્રારંભિક મૂલ્ય $-F_0$ હોય,તો પદાર્થ કયા સ્થાને ફરીથી સ્થિર થશે?

Difficult
View Solution

$y$ દિશામાં એક કણ પર બળ $F = 20 + 10y$ લાગે છે,જ્યાં $F$ ન્યૂટન $(N)$ માં અને $y$ મીટર $(m)$ માં છે. આ બળ દ્વારા કણને $y = 0$ થી $y = 1 \; m$ સુધી ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય ...... $J$ છે.

એક બળ $\vec{F} = x^2 y \hat{i} + y^2 \hat{j}$ એ $x + y = 10$ સમતલમાં રહેલા કણ પર લાગે છે. $(0, 0)$ થી $(4 \ m, 2 \ m)$ સુધીના સ્થાનાંતર દરમિયાન આ બળ દ્વારા થયેલું કાર્ય . . . . . . $Joule$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

આકૃતિમાં સ્થિતિ ઉર્જા $V(x)$ વિરુદ્ધ $x$ નો આલેખ દર્શાવેલ છે. $E_0$ ઉર્જા ધરાવતો એક કણ તેમાં ગતિ કરી રહ્યો છે. એક સંપૂર્ણ ચક્ર $AFA$ માટે વેગ અને ગતિ ઉર્જા વિરુદ્ધ $x$ નો આલેખ દોરો.

Difficult
View Solution

આકૃતિ ગતિમાં રહેલા કણ માટે ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવે છે. $s = 0$ થી $20\, m$ સુધી મુસાફરી કરવામાં ગતિઊર્જામાં થતો ઘટાડો......$J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo