$m$ દળના એક બ્લોકને $l$ જેટલી અખિંચાયેલી લંબાઈ ધરાવતી સ્પ્રિંગ વડે ઉભી સપાટી પર દબાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગને $d$ જેટલા અંતરે સંકોચવામાં આવે છે. જો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

  • A
    જો સ્પ્રિંગ અચળાંક $k = \frac{2mg}{\mu d}$ હોય,તો બ્લોક સંતુલનમાં રહેશે નહીં.
  • B
    જો સ્પ્રિંગ અચળાંક $k = \frac{2mg}{\mu d}$ હોય,તો લંબબળ $\frac{mg}{\mu}$ થાય.
  • C
    ઘર્ષણ બળ $2mg$ છે.
  • D
    $m$ દળના બ્લોકને સંતુલનમાં રાખવા માટે જરૂરી લઘુત્તમ સ્પ્રિંગ અચળાંક $k_{\min} = \frac{mg}{\mu d}$ છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \ kg$ દળનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને તેને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $F$ બળ વડે ખેંચવામાં આવે છે. જો $\mu_{s} = 0.25$ હોય, તો બ્લોક ગતિની શરૂઆત કરે તે માટે $F$ નું મૂલ્ય કેટલું હશે ($N$ માં)? [આપેલ છે: $g = 10 \ ms^{-2}$]

$5 \,kg$ દળ ધરાવતા પદાર્થને $\frac{1}{3}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યો છે. પદાર્થને સરકાવવા માટે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે લગાડવું પડતું લઘુત્તમ ખેંચાણ બળ . . . . . . છે $\left(g=10 \,ms^{-2}\right)$

$M$ દળના એક બ્લોકને આંગળી વડે દબાવીને ખરબચડી ઉભી દીવાલ પર પકડી રાખવામાં આવે છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ હોય,તો બ્લોકને દીવાલ પર પકડી રાખવા માટે આંગળી દ્વારા લગાડવામાં આવતું લઘુત્તમ બળ શોધો.

$1 \, kg$ દળ ધરાવતું એક પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે,જેનો સ્થિત ઘર્ષણાંક $\frac{1}{\sqrt{3}}$ છે. પદાર્થને ગતિમાં લાવવા માટે લગાડવામાં આવતું લઘુત્તમ બળ $F \, N$ છે. $F$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? [$g = 10 \, m s^{-2}$ લો]

ઘર્ષણના મહત્તમ બળને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo