$m$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક લંબચોરસ બ્લોક $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો આપણે તેને સંતુલન સ્થિતિમાંથી થોડું ઉર્ધ્વ સ્થાનાંતર આપીએ,તો તે $T$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. તો:

  • A
    $T^{2} \propto \frac{1}{\rho}$
  • B
    $T^{2} \propto \rho$
  • C
    $T^{2} \propto m^{-1}$
  • D
    $T^{2} \propto A^{-2}$

Explore More

Similar Questions

એક કણ $2 \ cm$ ના કંપનવિસ્તાર સાથે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે કણ મધ્યમાન સ્થાનથી $1 \ cm$ અંતરે હોય ત્યારે તેના વેગનું મૂલ્ય તેના પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

$m$ દળ ધરાવતો એક કણ એક-પરિમાણીય સ્થિતિમાન ક્ષેત્રમાં છે, જ્યાં સ્થિતિ ઊર્જા $V(x) = A(1 - \cos px)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $A$ અને $p$ અચળાંકો છે. કણના નાના દોલનોનો આવર્તકાળ કેટલો હશે?

પારો ધરાવતી $V$-ટ્યુબનો એક છેડો સક્શન પંપ સાથે અને બીજો છેડો વાતાવરણ સાથે જોડાયેલ છે. ટ્યુબની બંને બાજુઓ સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે નમેલી છે. જ્યારે સક્શન પંપ દૂર કરવામાં આવે છે ત્યારે બે સ્તંભો વચ્ચે થોડો દબાણ તફાવત સર્જાય છે. શું $V$-ટ્યુબમાં રહેલો પારો સરળ આવર્ત ગતિ કરશે? કેશિકા અને સ્નિગ્ધ બળોને અવગણો. દોલનનો આવર્તકાળ શોધો.

Difficult
View Solution

એક કણ $4 \ cm$ કંપવિસ્તાર સાથે રેખીય $S.H.M.$ કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થાનથી $3 \ cm$ અંતરે હોય ત્યારે વેગ અને પ્રવેગનું મૂલ્ય સમાન છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

એક મોટી આડી સપાટી $1 \, cm$ ના કંપનવિસ્તાર સાથે $S.H.M.$ માં ઉપર-નીચે ગતિ કરે છે. જો સપાટી પર મૂકવામાં આવેલ $10 \, kg$ દળ સતત તેની સાથે સંપર્કમાં રહે,તો $S.H.M.$ ની મહત્તમ આવૃત્તિ .... $Hz$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo