એક મોટી આડી સપાટી $1 \, cm$ ના કંપનવિસ્તાર સાથે $S.H.M.$ માં ઉપર-નીચે ગતિ કરે છે. જો સપાટી પર મૂકવામાં આવેલ $10 \, kg$ દળ સતત તેની સાથે સંપર્કમાં રહે,તો $S.H.M.$ ની મહત્તમ આવૃત્તિ .... $Hz$ હશે.

  • A
    $5$
  • B
    $0.5$
  • C
    $1.5$
  • D
    $10$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક તકતીને તેની કિનારી પરથી લટકાવવામાં આવે છે અને તેને નાના દોલનો માટે સેટ કરવામાં આવે છે. જો સાદા લોલકનો આવર્તકાળ તકતીના આવર્તકાળ જેટલો જ રાખવો હોય,તો સાદા લોલકની લંબાઈ કેટલી હોવી જોઈએ?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી એક સમાન પાતળી રીંગને તેના પરિઘ પરના એક બિંદુથી શિરોલંબ સમતલમાં લટકાવવામાં આવે છે. તેના દોલનનો આવર્તકાળ ........ છે.

$M$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક નળાકાર બ્લોક $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તેની અક્ષ શિરોલંબ રહે તે રીતે તરે છે. જ્યારે તેને થોડો નીચે દબાવીને મુક્ત કરવામાં આવે છે, ત્યારે બ્લોક દોલનો કરવાનું શરૂ કરે છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા સળિયાના છેડાઓ બે સમાન સ્પ્રિંગ સાથે જોડાયેલા છે. સળિયા તેના કેન્દ્ર $O$ ની આસપાસ મુક્તપણે ફરી શકે છે. સળિયાને છેડા $A$ પરથી થોડો નીચે દબાવીને મુક્ત કરવામાં આવે છે. પરિણામી દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Difficult
View Solution

એક કણ $4 \ cm$ કંપવિસ્તાર સાથે રેખીય $S.H.M.$ કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થાનથી $3 \ cm$ અંતરે હોય ત્યારે વેગ અને પ્રવેગનું મૂલ્ય સમાન છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo