$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ (escape velocity) કરતા અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

  • A
    $R/3$
  • B
    $R/2$
  • C
    $R/4$
  • D
    $R/5$

Explore More

Similar Questions

ગ્રહની આસપાસ ફરતા ઉપગ્રહનો કક્ષીય વેગ $10 \ km/s$ છે. ઉપગ્રહને ગ્રહના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થવા માટે જરૂરી વધારાનો વેગ કેટલો છે ($km/s$ માં)?

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $2 V_e$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જ્યાં $V_e$ એ પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ (escape velocity) છે. જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?

જો પૃથ્વીની ત્રિજ્યા અને ગુરુત્વપ્રવેગ બંને બમણા કરવામાં આવે,તો પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ ......... $km/s$ થશે.

પૃથ્વીની સપાટી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ:

પૃથ્વી પરના નિષ્ક્રમણ વેગ $(v_e)$ અને એક ગ્રહ પરના નિષ્ક્રમણ વેગ $(v_p)$ નો ગુણોત્તર શોધો,જેની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા પૃથ્વી કરતાં બમણી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo