$30 \, kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને $18 \, kg$ અને $12 \, kg$ દળના બે ટુકડાઓમાં વહેંચાય છે. $18 \, kg$ દળના ટુકડાનો વેગ $6 \, m/s$ છે. તો બીજા ટુકડાની ગતિઊર્જા ....... $J$ છે.

  • A
    $256$
  • B
    $486$
  • C
    $524$
  • D
    $324$

Explore More

Similar Questions

ગુરૂત્વમુક્ત ઓરડામાં $m_1$ દળનો માણસ ભોંયતળિયાથી $h$ ઊંચાઈએ ઊભો છે. તે $m_2$ દળનો બોલ $u$ જેટલી ઝડપથી અધો દિશામાં ફેંકે છે. જ્યારે બોલ તળિયા પર પહોંચશે ત્યારે માણસનું ભોંયતળિયાથી અંતર શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $m$ દળનો એક દડો $v$ વેગથી દીવાલ તરફ $\theta$ ખૂણે ગતિ કરે છે. તેનું રેખીય વેગમાન કઈ દિશામાં સંરક્ષિત રહે છે?

$10 \ g, 20 \ g$ અને $40 \ g$ દળ ધરાવતા ત્રણ કણો અનુક્રમે $10 \hat{i}, 10 \hat{j}$ અને $10 \hat{k} \ m/s$ ના વેગથી ગતિ કરે છે. જો કોઈ આંતરિક આંતરક્રિયાને કારણે,પ્રથમ કણ સ્થિર થઈ જાય અને બીજા કણનો વેગ $(3 \hat{i} + 4 \hat{j}) \ m/s$ થઈ જાય,તો ત્રીજા કણનો વેગ શોધો:

Difficult
View Solution

$m$ દળનો એક શેલ શરૂઆતમાં સ્થિર છે. તે $2:2:1$ ના ગુણોત્તરમાં દળ ધરાવતા ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જો સમાન દળ ધરાવતા ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં $v$ ઝડપ સાથે ગતિ કરતા હોય,તો ત્રીજા (હલકા) ટુકડાની ઝડપ કેટલી હશે?

એક બંદૂક $50 \, g$ દળની ગોળીને $30 \, m/s$ ના વેગથી છોડે છે. આના કારણે બંદૂક $1 \, m/s$ ના વેગથી પાછળની તરફ ધકેલાય છે. બંદૂકનું દળ .......... $kg$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo