કાચની બનેલી એક કેશનળીને પારો (મર્ક્યુરી) માં ડુબાડવામાં આવે છે. તો

  • A
    પારો કેશનળીમાં ઉપર ચઢે છે
  • B
    પારો ઉપર ચઢે છે અને કેશનળીમાંથી બહાર નીકળી જાય છે
  • C
    પારો કેશનળીમાં નીચે ઉતરે છે
  • D
    પારો કેશનળીમાં ન તો ઉપર ચઢે છે કે ન તો નીચે ઉતરે છે

Explore More

Similar Questions

ત્રણ પ્રવાહીઓ સમાન પૃષ્ઠતાણ અને ઘનતા $\rho_1, \rho_2$,અને $\rho_3$ $(\rho_1 > \rho_2 > \rho_3)$ ધરાવે છે. ત્રણ સમાન કેશિકાઓમાં પ્રવાહીનું સ્તર સમાન ઊંચાઈ સુધી ચઢે છે. તો તેમના સંપર્કકોણ $\theta_1, \theta_2$,અને $\theta_3$ વચ્ચેનો સંબંધ શું હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. $4a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચડશે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ ...... $g$ હશે.

Difficult
View Solution

જ્યારે કેશિકા નળીનો એક છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણીના સ્તંભની ઊંચાઈ $h$ છે. પૃષ્ઠતાણને કારણે લાગતું $105 \text{ dyne}$ નું ઉપરની તરફનું બળ પાણીના સ્તંભના વજનને કારણે લાગતા બળ દ્વારા સંતુલિત થાય છે. કેશિકા નળીનો આંતરિક પરિઘ કેટલો હશે ($\text{ cm}$ માં)? (પાણીનું પૃષ્ઠતાણ $= 7 \times 10^{-2} \text{ N/m}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo