એક કાર $400\,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $40\,m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. આ ઝડપ $3\,m/s^2$ ના દરે વધી રહી છે. કારનો પ્રવેગ ........ $m/s^2$ છે.

  • A
    $4$
  • B
    $7$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

અનિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થનો પ્રવેગ $5\, ms^{-2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરતા કણની ગતિઊર્જા $k$ એ કાપેલા અંતર $s$ પર $k = as^2$ મુજબ આધાર રાખે છે,જ્યાં $a$ અચળાંક છે. કણ પર લાગતું બળ શોધો.

Difficult
View Solution

$50\, m s^{-1}$ ની ઝડપે ગતિ કરતી ટ્રેન $250\, m$ ની ત્રિજ્યાવાળા વક્રાકાર રસ્તા પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો ($, m s^{-2}$ માં)?

એક સાયકલ સવાર $27 \; km/h$ ની ઝડપે સાયકલ ચલાવી રહ્યો છે. જ્યારે તે $80 \; m$ ત્રિજ્યાવાળા રસ્તા પરના વર્તુળાકાર વળાંક પાસે પહોંચે છે,ત્યારે તે બ્રેક લગાવે છે અને તેની ઝડપમાં $0.50 \; m/s^2$ ના અચળ દરે ઘટાડો કરે છે. વર્તુળાકાર વળાંક પર સાયકલ સવારના પરિણામી પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.

$400 \, m/s$ ની ઝડપે મુસાફરી કરતી ટ્રેન $160 \, m$ ત્રિજ્યાના વળાંક પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo