$2$ એકમ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ પરવલય $y^{2}=2x$ ના શિરોબિંદુ અને નાભિમાંથી પસાર થાય છે અને પરવલય $y=\left(x-\frac{1}{4}\right)^{2}+\alpha$ ને સ્પર્શે છે,જ્યાં $\alpha>0$. તો $(4\alpha-8)^{2}$ ની કિંમત શોધો.

  • A
    $60$
  • B
    $61$
  • C
    $62$
  • D
    $63$

Explore More

Similar Questions

જો પરવલય $y^2=8x$ ના સ્પર્શકો જે બિંદુ $P(1,3)$ માંથી પસાર થાય છે,તે પરવલયને $A$ અને $B$ માં સ્પર્શે છે,તો $\triangle PAB$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

પરવલય ${y^2} = 16x$ પર બિંદુ $P(16, 16)$ આગળ સ્પર્શક અને અભિલંબ દોરવામાં આવે છે,જે પરવલયની અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $C$ એ બિંદુઓ $P, A$ અને $B$ માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર હોય અને $\angle CPB = \theta$ હોય,તો $\tan \theta$ ની કિંમત છે:

વક્ર $x^2=2y$ પરનું બિંદુ $(0,5)$ થી સૌથી નજીકનું બિંદુ . . . . . . છે.

પરવલય $y^2 + 6x - 2y + 13 = 0$ નું શિરોબિંદુ શું થાય?

રેખા $x-2y-3=0$ એ પરવલય $y^2=4ax$ ને બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો આ પરવલયનું નાભિ $(\frac{1}{4}, k)$ હોય,તો $PQ=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo