એક સંયોજન $X$ ની $H_{2}O$ સાથે પ્રક્રિયા થતા સડેલી માછલી જેવી ગંધ ધરાવતો રંગહીન વાયુ $Y$ ઉત્પન્ન થાય છે. વાયુ $Y$ ને $CuSO_{4}$ ના દ્રાવણમાં શોષવામાં આવે ત્યારે નીપજ તરીકે $Cu_{3}P_{2}$ મળે છે. સંયોજન $X$ ઓળખો.

  • A
    $Ca_{3}P_{2}$
  • B
    $NH_{4}Cl$
  • C
    $As_{2}O_{3}$
  • D
    $Ca_{3}(PO_{4})_{2}$

Explore More

Similar Questions

એક આપેલ સમયના ક્ષણે,વર્તુળાકાર ગતિ કરતા કણનો સ્થાન સદિશ $\vec{r} = \hat{i} + 9 \hat{j} - 8 \hat{k}$ છે અને તેનો વેગ $\vec{v} = 3 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k}$ છે. તે સમયે તેની કોણીય વેગ $\vec{\omega}$ કેટલો હશે?

$x=\cos ^{-1}\left(\frac{1}{\sqrt{1+t^2}}\right), y=\sin ^{-1}\left(\frac{t}{\sqrt{1+t^2}}\right) \Rightarrow \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

જો એક પદાર્થ $20 ~m$ ની ઊંચાઈ પરથી મુક્ત પતન કરીને ગ્રહની સપાટી પર $31.4 ~ms^{-1}$ ના વેગ સાથે પહોંચે,તો તે ગ્રહ પર સેકન્ડ લોલક તરીકે કામ કરતા સાદા લોલકની લંબાઈ કેટલી હશે ($~m$ માં)?

રાસાયણિક પ્રક્રિયા $A + 2B \to C + D$ માટે,જ્યારે માત્ર $A$ ની સાંદ્રતા $9$ ગણી કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાનો દર $3$ ગણો વધે છે. જ્યારે માત્ર $B$ ની સાંદ્રતા $2$ ગણી કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો દર પણ $2$ ગણો વધે છે. આ પ્રક્રિયાનો ક્રમ શું છે?

જો સમીકરણો $x^2+ax+b=0$ અને $x^2+bx+a=0$ ના બીજ વચ્ચેનો તફાવત સમાન હોય અને $a \neq b$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo