એક લંબઘન પાણીની ટાંકી $6 \,m$ લાંબી,$5 \,m$ પહોળી અને $4.5 \,m$ ઊંડી છે. તેમાં કેટલા લિટર પાણી સમાઈ શકે ($,l$ માં)? $(1 \,m^3 = 1000 \,l)$

  • A
    $135000$
  • B
    $535000$
  • C
    $600000$
  • D
    $885000$

Explore More

Similar Questions

એક શંકુની ઊંચાઈ અને તિર્યક ઊંચાઈ અનુક્રમે $21 \, cm$ અને $28 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો. ($, cm^3$ માં)

$0.63 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ શોધો. $\pi = \frac{22}{7}$ લો. ($, m^3$ માં)

એક રૂમની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $5\, m$,$4\, m$ અને $3\, m$ છે. જો સફેદ રંગ કરવાનો દર $Rs. 7.50$ પ્રતિ $m^2$ હોય,તો રૂમની ચાર દીવાલો અને છત પર રંગ કરવાનો ખર્ચ શોધો.

$1 \,m$ ઊંચાઈ અને $140 \,cm$ પાયાના વ્યાસવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવાની છે. આ માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે ($,m^2$ માં)? ($\pi = \frac{22}{7}$ લો)

$3.5 \, cm$ ત્રિજ્યા અને $12 \, cm$ ઊંચાઈ ધરાવતા લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. ($\pi = \frac{22}{7}$ લો.) ($, cm^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo