$\left\{1, 2, 2, 3, 3, 3\right\}$ અંકોવાળો એક પાસો ત્રણ વાર ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો $6$ મળે તેની સંભાવના કેટલી થાય?

  • A
    $\frac{7}{216}$
  • B
    $\frac{44}{216}$
  • C
    $\frac{14}{216}$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$7$ સફેદ,$6$ લાલ અને $8$ કાળા દડા ધરાવતા પાત્રમાંથી એક પછી એક એમ બે દડા બદલ્યા વગર (without replacement) કાઢવામાં આવે છે. તો તેમાંથી ઓછામાં ઓછો એક દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $X$ અને $Y$ બે ઘટનાઓ એવી છે કે $P(X \cup Y) = P(X \cap Y)$.
વિધાન $1$: $P(X \cap Y') = P(X' \cap Y) = 0$.
વિધાન $2$: $P(X) + P(Y) = 2P(X \cap Y)$.

$REGULATIONS$ શબ્દના અક્ષરોને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી $GULATIONS$ શબ્દના અક્ષરોના સાપેક્ષ સ્થાન સમાન રહે,તો $R$ અને $E$ ની વચ્ચે બરાબર $4$ અક્ષરો હોય તેની સંભાવના કેટલી છે?

બે ખેલાડીઓ $A$ અને $B$ વારાફરતી $3$ સિક્કા એકસાથે ઉછાળે છે. જે ખેલાડીને પહેલા $2$ છાપ અને $1$ કાંટો મળે, તે રમત જીતે છે. જો રમત કોઈ એક જીતે ત્યાં સુધી ચાલુ રહે અને જો $A$ રમતની શરૂઆત કરે, તો $B$ રમત જીતે તેની સંભાવના કેટલી છે?

એક સિક્કો $2020$ વખત ઉછાળવામાં આવે છે. $1947$ મા પ્રયત્ને છાપ (head) મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo