$220 \ V$ ની લાઇન સાથે જોડાયેલ ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટમાં $22 \ \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધકો $A$ અને $B$ છે. આ અવરોધકોનો ઉપયોગ અલગ-અલગ,શ્રેણીમાં અથવા સમાંતરમાં કરી શકાય છે. ત્રણેય કિસ્સાઓમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

  • A
    $10 \ A, 5 \ A, 20 \ A$
  • B
    $5 \ A, 10 \ A, 20 \ A$
  • C
    $20 \ A, 10 \ A, 5 \ A$
  • D
    $10 \ A, 20 \ A, 5 \ A$

Explore More

Similar Questions

ત્રણ અલગ-અલગ તાપમાને આપેલ ધાતુના તાર માટેનો $I-V$ આલેખ દર્શાવેલ છે. આમાંથી કયો આલેખ સૌથી વધુ તાપમાન દર્શાવે છે?

$100\, W$ અને $25\, W$ ના બે વિદ્યુત લેમ્પને $200\, V$ ના સપ્લાય સાથે સમાંતર જોડવામાં આવે છે. પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુતપ્રવાહ ગણો. ($, A$ માં)

શ્રેણી પરિપથમાં ઇલેક્ટ્રોન માટે વહનનો માત્ર એક જ માર્ગ હોય છે; સમાંતર પરિપથમાં વહન માટે અનેક માર્ગો હોય છે.

એક તાર $1.0 \, m$ લાંબો છે,તેનો વ્યાસ $0.2 \, mm$ છે અને તેનો અવરોધ $10 \, \Omega$ છે. તેના દ્રવ્યની અવરોધકતાની ગણતરી કરો.

$2 \ C$ ના વિદ્યુતભારને $118 \ V$ ના બિંદુથી $128 \ V$ ના બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo