$m = 1.0\,kg$ દળ ધરાવતો પદાર્થ જમીન પર સ્થિર કરેલી ઉર્ધ્વ સ્પ્રિંગ સાથે જોડાયેલી સપાટ તાસક પર મૂકવામાં આવ્યો છે. સ્પ્રિંગ અને તાસકનું દળ અવગણ્ય છે. જ્યારે તેને થોડું દબાવીને મુક્ત કરવામાં આવે છે,ત્યારે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $k = 500\,N/m$ છે. ગતિનો કંપવિસ્તાર $A$ કેટલો હોવો જોઈએ જેથી પદાર્થ $m$ તાસકથી અલગ થવાની તૈયારીમાં હોય? ($g = 10\,m/s^2$ લો).

  • A
    $A < 2.0\,cm$
  • B
    $A = 2.0\,cm$
  • C
    $A > 2.0\,cm$
  • D
    $A = 1.5\,cm$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ સિસ્ટમનો બળ અચળાંક (force constant) શું હશે?

$60\, cm$ લંબાઈ અને $200\, N/m$ બળ અચળાંક ધરાવતી એક વજનરહિત સ્પ્રિંગને લીસી આડી સપાટી પર સીધી અને ખેંચાયા વગરની રાખવામાં આવી છે અને તેના છેડાઓને મજબૂતીથી જડિત કરવામાં આવ્યા છે. સ્પ્રિંગના મધ્યમાં $0.25\, kg$ દળ જોડવામાં આવે છે અને તેને લંબાઈની દિશામાં થોડું સ્થાનાંતરિત કરવામાં આવે છે. દળના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$6.4 \, N$ નું બળ એક ઉભી સ્પ્રિંગને $0.1 \, m$ જેટલી ખેંચે છે. સ્પ્રિંગ સાથે કેટલું દળ લટકાવવું જોઈએ જેથી તે $\left( \frac{\pi}{4} \right) \, s$ ના આવર્તકાળ સાથે દોલન કરે? ... $kg$.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક બ્લોક તેના જેટલા જ દળના બીજા બ્લોક પર સ્થિર છે. નીચેનો બ્લોક સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. ગતિનો મહત્તમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ જેથી બંને બ્લોક સંપર્કમાં રહે?

Difficult
View Solution

$4 \ kg$ દળ ધરાવતો પદાર્થ $64 \ N \ m^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે અને તે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર સરળ આવર્ત ગતિ કરે છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo