એક ગતિશીલ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. જો ${K}$ અને ${P}$ અનુક્રમે ગતિઊર્જા અને વેગમાન દર્શાવતા હોય,તો સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    ${K}_{p} < {K}_{e}$ અને ${P}_{p} = {P}_{e}$
  • B
    ${K}_{p} = {K}_{e}$ અને ${P}_{p} = {P}_{e}$
  • C
    ${K}_{p} < {K}_{e}$ અને ${P}_{p} < {P}_{e}$
  • D
    ${K}_{p} > {K}_{e}$ અને ${P}_{p} = {P}_{e}$

Explore More

Similar Questions

એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા તેની અગાઉની ગતિઊર્જા $(K.E.)$ કરતા $3$ ગણી થાય છે. નવી દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને અગાઉની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

ડી-બ્રોગ્લીની ઉત્કલ્પના (hypothesis) જણાવો.

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધવા માટે $\lambda = \frac{1.227}{x} \text{ nm}$ સમીકરણનો ઉપયોગ કરી શકાય છે. આ સમીકરણમાં $x$ શું દર્શાવે છે?

એક ઇલેક્ટ્રોન બીમની ગતિઊર્જા $100\; eV$ છે. જો ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31}\; kg$,$1\; eV = 1.6 \times 10^{-19}\; J$ અને પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34}\; Js$ હોય,તો આ બીમ સાથે સંકળાયેલી તરંગલંબાઈ ($\mathring{A}$ માં) શોધો.

$T$ તાપમાને ન્યુટ્રોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી છે? $(E = kT)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo