$5000 \; \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશનો સમાંતર કિરણપુંજ $0.001 \; mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. આ પ્રકાશને બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત કરીને કેન્દ્રતલ પર મૂકેલા પડદા પર મેળવવામાં આવે છે. પ્રથમ ન્યૂનતમ વિવર્તન કોણ ........$^o$ માટે રચાશે.

  • A
    $0$
  • B
    $15$
  • C
    $30$
  • D
    $60$

Explore More

Similar Questions

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

એક સ્લીટ વડે મળતી વિવર્તન શલાકાઓ.....

$a$ પહોળાઈની સ્લિટને સફેદ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. લાલ પ્રકાશ $(\lambda = 6500 \; \mathring{A})$ માટે,પ્રથમ ન્યૂનતમ $\theta = 30^\circ$ પર મળે છે. તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

એક સ્લીટના વિવર્તન ભાતમાં,ગૌણ મહત્તમની પહોળાઈ કેન્દ્રીય મહત્તમની સરખામણીમાં કેટલી હોય છે?

એક સ્લિટ વિવર્તન પ્રયોગમાં સ્લિટની પહોળાઈ $(b)$ કેટલી હોવી જોઈએ કે જેથી વિવર્તન ભાતના મધ્યસ્થ અધિક્તમમાં વ્યતિકરણ ભાતના $20$ અધિક્તમ મળે? (આપેલ છે: દ્વિ-સ્લિટ ગોઠવણી માટે સ્લિટનું અંતર $d = 2 \, mm$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo