આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i$ પ્રવાહ ધરાવતા લાંબા તારનો એક ભાગ $r$ ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવ્યો છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર $O$ પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{{\mu _0 i}}{{4r}}$
  • B
    $\frac{{\mu _0 i}}{{2r}}$
  • C
    $\frac{{\mu _0 i}}{{2\pi r}}(\pi + 1)$
  • D
    $\frac{{\mu _0 i}}{{2\pi r}}(\pi - 1)$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત કોઈલના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેની અક્ષ પર કેન્દ્રથી $r$ અંતરે આવેલા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય $............$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$a$' ત્રિજ્યા ધરાવતા બે અવાહક વર્તુળાકાર લૂપ $A$ અને $B$ માં '$I$' જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તાર દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લો.

Difficult
View Solution

બાયો-સાવર્ટના નિયમ અનુસાર,પ્રવાહધારિત તારની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે?

$10 \,cm$ ત્રિજ્યા ધરાવતા અને $2 \,A$ વિદ્યુતપ્રવાહ વહેવડાવતા $100$ આંટાવાળા ગૂંચળા માટે,ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo