એક કણ $3.5\, rad/s$ ની કોણીય ઝડપ અને $7.5\, m/s^2$ ના મહત્તમ પ્રવેગ સાથે હાર્મોનિક ગતિ કરે છે. તો દોલનનો કંપવિસ્તાર .... $m$ છે.

  • A
    $0.28$
  • B
    $0.36$
  • C
    $0.53$
  • D
    $0.61$

Explore More

Similar Questions

$SHM$ માં રહેલા કણનો મહત્તમ પ્રવેગ મહત્તમ ઝડપ અચળ રાખીને બમણો કરવામાં આવે છે. આ ત્યારે શક્ય છે જ્યારે:

$0.10\, kg$ નો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર આગળ-પાછળ દોલન કરે છે. ઉગમબિંદુથી તેનું સ્થાનાંતર $x = (10\,cm)\cos [(10\,rad/s)\,t + \pi /2\,rad]$ દ્વારા આપવામાં આવે છે. બ્લોક દ્વારા અનુભવાતો મહત્તમ પ્રવેગ કેટલો છે?

$SHM$ કરતા એક કણનો કંપવિસ્તાર $2 \, cm$ છે અને અંતિમ સ્થાન પર કણ પર લાગતું બળ $4 \, N$ છે,તો મધ્યમાન સ્થાન અને અંતિમ સ્થાનની વચ્ચેના મધ્યબિંદુ પર લાગતું બળ કેટલું હશે?

જો કોઈ કણ સરળ આવર્ત ગતિ (simple harmonic motion) કરતો હોય,તો તે કણનો પ્રવેગ:

$10 \text{ g}$ દળ ધરાવતો એક કણ $0.5 \text{ m}$ કંપવિસ્તાર અને $(\pi / 5) \text{ s}$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણ પર લાગતા બળનું મહત્તમ મૂલ્ય ... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo