$10\, g$ દળનો એક કણ $6.4\, cm$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ સ્પર્શક પ્રવેગ સાથે ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજા પરિભ્રમણના અંતે કણની ગતિઊર્જા $8 \times 10^{-4}\, J$ થાય,તો આ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? .............. $m/s^2$

  • A
    $0.15$
  • B
    $0.18$
  • C
    $0.2$
  • D
    $0.1$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત ગતિમાં,વેગના ફેરફારના દરનું માન (modulus):

$2 \; kg$ દળ ધરાવતા પદાર્થનો $OE$ દિશામાં પ્રારંભિક વેગ $3 \; m/s$ છે અને તેના પર $OE$ ને લંબ એવી $OF$ દિશામાં $4 \; N$ નું બળ લગાડવામાં આવે છે. $4 \; s$ પછી $O$ થી પદાર્થનું સ્થાનાંતર કેટલું હશે ($; m$ માં)?

$R$ ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપે ગતિ કરતા કણને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે $T$ સમય લાગે છે. જો આ કણને તે જ ઝડપે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ $4R$ જેટલી છે. તો પ્રક્ષિપ્ત કોણ $\theta$ નીચેનામાંથી કયો છે?

ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ $6\,cm$ છે. તેના અંતિમ બિંદુની ઝડપ અને બે લંબ સ્થિતિઓ પર વેગના તફાવતનું મૂલ્ય કેટલું હશે?

$5 \, kg$ દળનો એક બ્લોક $1.5 \, m/s$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે. તેના પર $4 \, s$ સુધી લંબ (શિરોલંબ) દિશામાં $5 \, N$ નું બળ લગાડવામાં આવે છે. બ્લોક દ્વારા કાપવામાં આવેલ કુલ અંતર .......... $m$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo