એક બિંદુ $(4,4)$ એ $A(2,6)$ અને $B(6,2)$ ને જોડતા રેખાખંડનું $A$ થી વિભાજન કરે છે,તો વિભાજનનું પ્રમાણ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $1:2$
  • B
    $2:1$
  • C
    $3:2$
  • D
    $1:1$

Explore More

Similar Questions

જો $(a, 2)$,$(2, -a)$ અને $(0, 2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યકેન્દ્રના બંને યામ સમાન હોય,તો $a=$...........

$X-$અક્ષ પરના બિંદુ $P$ નું $A(11, 12)$ થી અંતર $13$ એકમ છે. $P$ ના યામ $\ldots \ldots \ldots \ldots$ છે.

$A(8,6)$,$B(8,-2)$ અને $C(2,-2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

Difficult
View Solution

બિંદુ $(-3, 8)$ નું $Y$-અક્ષથી લંબ અંતર ........ છે.

$A(-3, 5)$ અને $B(2, 5)$ ને જોડતો રેખાખંડ ............ ને છેદે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo