ગણિતનો એક દાખલો ત્રણ વિદ્યાર્થીઓ $A, B, C$ ને આપવામાં આવે છે અને તે દાખલો ઉકેલવાની તેમની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. દાખલો ઉકેલાય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે,અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે. તો $A$ હારે તેની સંભાવના કેટલી?

બે મિત્રો $A$ અને $B$ એક જ કંપનીમાં નોકરી માટે અરજી કરે છે. $A$ ની પસંદગી થવાની સંભાવના $\frac{2}{5}$ છે અને $B$ ની પસંદગી થવાની સંભાવના $\frac{4}{7}$ છે. તો તેમાંથી કોઈ એકની પસંદગી થાય તેની સંભાવના શોધો:

આંકડાશાસ્ત્રનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તેમના પ્રશ્ન ઉકેલવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જો તેઓ બધા સ્વતંત્ર રીતે પ્રયાસ કરે,તો પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના કેટલી?

દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) લખો: એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.

એક જથ્થામાં $12$ સારી પેન્સિલ,$6$ નાની ખામીવાળી અને $2$ મોટી ખામીવાળી પેન્સિલ છે. એક પેન્સિલ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ પેન્સિલ ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo