એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે $v_0$ વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તે સમાન સમક્ષિતિજ સમતલ પર અથડાય ત્યારે તેના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $v_0 \sin \alpha$ શિરોલંબ નીચેની તરફ
  • B
    $2 v_0 \sin \alpha$ શિરોલંબ નીચેની તરફ
  • C
    $2 v_0 \sin \alpha$ શિરોલંબ ઉપરની તરફ
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$x-y$ સમતલમાં ગતિ કરતો એક કણ $t=0$ સમયે ઉગમબિંદુથી $(-\hat{i}+\hat{j}) \,ms^{-1}$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરે છે અને $(6 \hat{i}+4 \hat{j}) \,ms^{-2}$ નો પ્રવેગ અનુભવે છે। $2 \,s$ પછી તેનું સ્થાનાંતર કેટલું હશે ($\,m$ માં)?

એક વિમાન રન-વે સાથે $\theta$ દિશામાં તેની ઉડાન શરૂ કરે છે. જો તેના દ્વારા આડી (horizontal) અને ઊભી (vertical) બંને દિશામાં કાપેલું અંતર $600\, m$ હોય,તો $\theta$ શોધો. ($^{\circ}$ માં)

$m$ દળ ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે $v$ જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જો હવાનો અવરોધ અવગણ્ય હોય,તો જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે વેગમાનમાં થતો કુલ ફેરફાર કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે $20 \; m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. $10 \; s$ પછી,તેની સમક્ષિતિજ સાથેની નતિ $\beta$ છે. $\tan \beta$ નું મૂલ્ય કેટલું હશે? $(g = 10 \; m/s^2)$

એક કણ સમક્ષિતિજ સમતલમાં નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $20 \, cm$ છે. કણ પર લાગતું કેન્દ્રગામી બળ $10 \, N$ છે. તેની ગતિઊર્જા ........ $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo