એક લંબચોરસ કાર્પેટનું ક્ષેત્રફળ $60 \, m^{2}$ છે. તેનો વિકર્ણ અને લાંબી બાજુનો સરવાળો ટૂંકી બાજુના $5$ ગણા જેટલો છે. કાર્પેટની લંબાઈ.........$m$ છે.

  • A
    $5$
  • B
    $13$
  • C
    $14.5$
  • D
    $12$

Explore More

Similar Questions

જો દરેક વર્તુળનો વ્યાસ $14 \, cm$ હોય અને $DC = CE$ હોય,તો $\Delta BDE$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

આપેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે? ($cm^2$ માં)

એક લંબચોરસની લંબાઈમાં $60 \%$ નો વધારો કરવામાં આવે છે. ક્ષેત્રફળ સમાન રાખવા માટે તેની પહોળાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? ($\%$ માં)

$A$ એક વર્તુળાકાર માર્ગ પર $40$ મિનિટમાં $8$ આંટા મારી શકે છે. જો વર્તુળનો વ્યાસ મૂળ વ્યાસ કરતા $10$ ગણો કરવામાં આવે,તો તે જ ઝડપે $A$ ને નવા માર્ગ પર એક આંટો મારવા માટે કેટલો સમય (મિનિટમાં) લાગશે?

બે ત્રિકોણના પાયાનો ગુણોત્તર $x: y$ છે અને તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર $a: b$ છે. તો તેમના અનુરૂપ વેધનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo