$l$ લંબાઈનો એક સળિયો કાગળના સમતલમાં તેના એક છેડાની આસપાસ $\omega$ કોણીય ઝડપ સાથે ફરે છે,જે કાગળના સમતલની અંદર તરફ $i$ પ્રવાહ વહન કરતા અનંત લાંબા વાહક તારથી $a$ અંતરે છે. આકૃતિમાં દર્શાવેલ ક્ષણે સળિયામાં પ્રેરિત $emf$ શોધો.

  • A
    $\frac{{{\mu _0}i\omega }}{{4\pi }}\left[ {l - a\ln \left( {\frac{{l + a}}{a}} \right)} \right]$
  • B
    $\frac{{{\mu _0}i\omega }}{{2\pi }}\left[ {l - a\ln \left( {\frac{{l + a}}{a}} \right)} \right]$
  • C
    $\frac{{{\mu _0}i\omega }}{{8\pi }}\left[ {l - a\ln \left( {\frac{{l + a}}{a}} \right)} \right]$
  • D
    $0$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ તાર વાહક ફ્રેમની ઉભી રેલ પર સરકવા માટે મુક્ત છે. તારનું દળ $m$ અને લંબાઈ $l$ છે,અને પરિપથનો અવરોધ $R$ છે. જો એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ફ્રેમને લંબ રૂપે લાગુ પાડવામાં આવે,તો ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નીચે પડતા તારની ટર્મિનલ ઝડપ શોધો.

Difficult
View Solution

$25\,cm^2$ ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસ લૂપનો અવરોધ $10\,\Omega$ છે. આ લૂપને $40.0\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લૂપને $1.0\,s$ માં ધીમેથી અને સમાન રીતે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ખેંચવા માટે કરવું પડતું કાર્ય $..........\times 10^{-3}\,J$ હશે.

એક નાની કોઈલને ઇલેક્ટ્રોમેગ્નેટના ધ્રુવો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે સંપાત થાય. આંટાની સંખ્યા $n$ છે અને કોઈલનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે કોઈલ તેના વ્યાસની આસપાસ $180^o$ ફરે છે,ત્યારે કોઈલમાંથી વહેતો વિદ્યુતભાર $Q$ છે. સર્કિટનો કુલ અવરોધ $R$ છે. ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

$R$ ત્રિજ્યાની એક ધાતુની તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષની આસપાસ $\omega$ કોણીય વેગ સાથે ફરે છે. આ તકતી $B$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે,જે તકતીના સમતલને લંબ છે. તકતીની ધાર અને કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત e.m.f. (માત્ર મૂલ્ય) કેટલું હશે?

$2 \; m$ લાંબો તાર $0.5 \; Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $1 \; m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાં ઉત્પન્ન થતું પ્રેરિત e.m.f. $... \; V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo