પ્રવાહીના એક નમૂનાનું પ્રારંભિક કદ $1.5\,L$ છે. જ્યારે દબાણમાં $140\,kPa$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે કદમાં $0.2\,mL$ નો ઘટાડો થાય છે. તો પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે?

  • A
    $3.05 \times 10^9\,Pa$
  • B
    $1.05 \times 10^9\,Pa$
  • C
    $1.05 \times 10^7\,Pa$
  • D
    $1.05 \times 10^{11}\,Pa$

Explore More

Similar Questions

એક પદાર્થની સામાન્ય ઘનતા $\rho$ છે અને તેનો બલ્ક મોડ્યુલસ $K$ છે. જ્યારે પદાર્થ પર બધી બાજુઓથી સમાન રીતે $P$ જેટલું દબાણ લગાડવામાં આવે,ત્યારે તેની ઘનતામાં થતો વધારો કેટલો હશે?

સમતાપી બલ્ક મોડ્યુલસ $E_\theta$ અને સમોષ્મી બલ્ક મોડ્યુલસ $E_\phi$ વચ્ચેનો સંબંધ શું છે? (જ્યાં $\gamma = C_p/C_v$)

રબરનો બલ્ક મોડ્યુલસ $9.1 \times 10^8 \, N/m^2$ છે. રબરના દડાને તળાવમાં કેટલી ઊંડાઈએ લઈ જવો જોઈએ જેથી તેનું કદ $0.1\%$ જેટલું ઘટે? (પાણીની ઘનતા $\rho = 10^3 \, kg/m^3$ અને $g = 10 \, m/s^2$ લો)

એક પદાર્થને સમુદ્રમાં $1.0 \, km$ ઊંડે લઈ જવામાં આવે છે. સમુદ્રના પાણીની ઘનતા $1.025 \times 10^3 \, kg/m^3$ છે અને પદાર્થનો બલ્ક મોડ્યુલસ $1.6 \times 10^6 \, kPa$ છે. પદાર્થની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર શોધો.

પાણીના કદ $(\Delta V)$ માં ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો $6.3 \times 10^7 \text{ N/m}^2$ છે. કદમાં થતો ટકાવારી ઘટાડો . . . . . . છે. (પાણીનો બલ્ક મોડ્યુલસ = $2.1 \times 10^9 \text{ N/m}^2$.) ($\%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo