એક શ્રેણી $LCR$ સર્કિટમાં $R = 80\,\Omega$,$X_{L} = 100\,\Omega$ અને $X_{C} = 40\,\Omega$ છે. ઇનપુટ વોલ્ટેજ $V = 2500 \cos(100\pi t)\,V$ છે. સર્કિટમાં પ્રવાહનો કંપવિસ્તાર $................A$ છે.

  • A
    $24$
  • B
    $23$
  • C
    $25$
  • D
    $22$

Explore More

Similar Questions

એક ચાર્જ થયેલ કેપેસિટર સમય અચળાંક $\tau$ સાથે અવરોધ $R$ માંથી ડિસ્ચાર્જ થાય છે. હવે આ બંનેને $\omega = \frac{1}{\tau}$ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો પરિપથનો ઈમ્પીડન્સ કેટલો થશે?

$200 \, \Omega$ અવરોધ અને $1.0 \, H$ ઇન્ડક્ટન્સ ધરાવતું એક ગૂંચળું $200/2\pi \, Hz$ આવૃત્તિ ધરાવતા $ac$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. પોટેન્શિયલ અને પ્રવાહ વચ્ચેનો ફેઝ એંગલ (કળા તફાવત) .....$^o$ હશે.

એક લાઇટ બલ્બને કેપેસિટર અને $a.c.$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે ચોક્કસ તેજસ્વીતા સાથે પ્રકાશિત થાય છે। કેપેસિટન્સ અને આવૃત્તિનું મૂલ્ય ઘટાડતા, બલ્બની તેજસ્વીતા

એક $LR$-સર્કિટમાં,ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ સર્કિટના અવરોધ $R$ જેટલું છે. સર્કિટમાં $E = E_0 \cos(\omega t)$ જેટલું e.m.f. લાગુ પાડવામાં આવે છે. સર્કિટમાં વપરાતો પાવર કેટલો હશે?

$300 \ \Omega$ નો અવરોધ અને $\frac{1}{\pi} \ H$ નું ઇન્ડક્ટન્સ $20 \ V$ અને $200 \ Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત (phase angle) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo