એક $LR$-સર્કિટમાં,ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ સર્કિટના અવરોધ $R$ જેટલું છે. સર્કિટમાં $E = E_0 \cos(\omega t)$ જેટલું e.m.f. લાગુ પાડવામાં આવે છે. સર્કિટમાં વપરાતો પાવર કેટલો હશે?

  • A
    $\frac{E_0^2}{R}$
  • B
    $\frac{E_0^2}{2R}$
  • C
    $\frac{E_0^2}{4R}$
  • D
    $\frac{E_0^2}{8R}$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રિક બલ્બનો રેટ કરેલ પાવર $100 \, V$ પર $50 \, W$ છે. જો તેને $200 \, V, 50 \, Hz$ ના $AC$ સ્ત્રોત પર વાપરવામાં આવે, તો તેની શ્રેણીમાં ચોક (choke) જોડવો પડે છે. આ ચોકનું ઇન્ડક્ટન્સ કેટલું હોવું જોઈએ ($ \, H$ માં)?

$4 \sqrt{3} \Omega$ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર અને $4 \Omega$ અવરોધ ધરાવતો રઝિસ્ટર $8 \sqrt{2} \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પરિપથમાં પાવરનો વ્યય . . . . . $\text{W}$ છે.

જ્યારે કોઈ કોઈલને $20 \ V$ $DC$ સપ્લાય સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $5 \ A$ નો પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને $20 \ V, 50 \ Hz$ $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $4 \ A$ નો પ્રવાહ ખેંચે છે. કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) .............. $mH$ છે. ($\pi=3$ લો)

નીચેનામાંથી કયો આલેખ શ્રેણી $LC$ સંયોજનના રિએક્ટન્સને દર્શાવે છે?

એક અવરોધ અને કેપેસિટરને $\omega$ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ બદલીને $\omega / 3$ કરવામાં આવે,તો પ્રવાહ અડધો થઈ જાય છે. શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo