એક શ્રેણી $R-C$ જોડાણ $\omega = 500 \ rad/s$ ની કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ વોલ્ટેજ સાથે જોડાયેલ છે. જો $R-C$ સર્કિટનું ઈમ્પીડન્સ $R\sqrt{1.25}$ હોય,તો સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ ($ms$ માં) કેટલો થાય?

  • A
    $5$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

એક ઇન્ડક્ટન્સ કોઈલનો રિએક્ટન્સ $100\, \Omega$ છે. જ્યારે $1000\, Hz$ આવૃત્તિનો $AC$ સિગ્નલ કોઈલને આપવામાં આવે છે,ત્યારે લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ હોય છે. કોઈલનું સેલ્ફ-ઇન્ડક્ટન્સ કેટલું હશે?

$0.1 H$ ઇન્ડક્ટન્સ અને $110 \Omega$ અવરોધ ધરાવતું એક ગૂંચળું $110 V$ અને $350 Hz$ ના સ્ત્રોત સાથે જોડાયેલું છે. વોલ્ટેજ મહત્તમ અને પ્રવાહ મહત્તમ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

$50\,W, 100\,V$ ના લેમ્પને પ્રકાશિત કરવા માટે,તેને $\frac{50}{\pi \sqrt{x}} \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં $200\,V, 50\,Hz$ ના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. $x$ નું મૂલ્ય........ છે.

બાજુની આકૃતિમાં અવરોધ $R$,ઇન્ડક્ટન્સ $L$ અને સોર્સ વોલ્ટેજ $V_s$ ધરાવતો $AC$ સર્કિટ દર્શાવેલ છે. તો

એક એર-કોર સોલેનોઇડ સાથે શ્રેણીમાં જોડેલ બલ્બ એક $A.C.$ ઉદ્ગમથી પ્રજ્વલિત થાય છે. જો સોલેનોઇડમાં એક નરમ લોખંડની કોર દાખલ કરવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo