એક નક્કર ગોળો સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડી રહ્યો છે. જો ગોળાની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઉર્જાનો ગુણોત્તર $\pi: 22$ હોય,તો તેની કોણીય ઝડપનું મૂલ્ય $...........\,rad/s$ થશે.

  • A
    $2$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

એક ડિસ્ક સીધી સપાટી પર સરક્યા વિના ગબડી રહી છે. તેની સ્થાનાંતરિત ગતિઊર્જા અને કુલ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક ડિસ્ક સમક્ષિતિજ સપાટી પર (સરક્યા વગર) ગબડી રહી છે. $C$ તેનું કેન્દ્ર છે અને $Q$ અને $P$ એ $C$ માંથી પસાર થતી એક જ સમક્ષિતિજ રેખા પરના બે બિંદુઓ છે,જેથી $Q$ એ $C$ થી $r$ અંતરે છે અને $P$ એ વિરુદ્ધ દિશામાં $C$ થી $r$ અંતરે છે. જો $V_P, V_Q$ અને $V_C$ એ અનુક્રમે બિંદુઓ $P, Q$ અને $C$ ના વેગના મૂલ્યો હોય,તો:

$R$ ત્રિજ્યાની એક સમાન તકતી (disc) તેની ધાર પર ટેબલ પર સ્થિર છે. તકતી અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. હવે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીના કેન્દ્ર પર $F$ બળ લગાડીને તેને ખેંચવામાં આવે છે. તકતી સરક્યા વિના ગબડે તે માટે $F$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$M$ દળ અને $r$ ત્રિજ્યાનો એક ગોળો ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સરકે છે. કોઈ ક્ષણે તેનો સ્થાનાંતરિત વેગ $V_0$ અને કેન્દ્રની આસપાસ કોણીય વેગ $\frac{V_0}{2r}$ છે. જ્યારે ગોળો શુદ્ધ ગબડતી ગતિ શરૂ કરે ત્યારે તેનો સ્થાનાંતરિત વેગ કેટલો હશે?

Difficult
View Solution

$2 \,kg$ દળ અને $10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતી $2 \,m/s$ ની ઝડપથી સરક્યા વિના ગબડે છે. તકતીની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo