$2 \times 10^{-6} \text{ C}$ ના બે વિરુદ્ધ વીજભારો ધરાવતો અને $3 \text{ cm}$ ના અંતરે રહેલો એક વિદ્યુત ડાયપોલ $2 \times 10^5 \text{ N/C}$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક કેટલું હશે?

  • A
    $12 \times 10^{-1} \text{ N-m}$
  • B
    $24 \times 10^{-3} \text{ N-m}$
  • C
    $12 \times 10^{-3} \text{ N-m}$
  • D
    $24 \times 10^{-1} \text{ N-m}$

Explore More

Similar Questions

$\vec{P}$ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં મૂકવામાં આવ્યો છે. ડાયપોલને $\frac{\pi}{3}$ રેડિયન જેટલો ફેરવવા માટે કરવામાં આવેલ કાર્ય શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતી બે સમાંતર તકતીઓ એકબીજાથી $l$ અંતરે રહેલી છે. તેમની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\sigma$ અને $-\sigma$ છે. તકતીઓની અક્ષ પર $r$ જેટલા મોટા અંતરે આવેલા બિંદુ $P$ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

સમાન બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

એક વિદ્યુત ડાયપોલને $x$-અક્ષ પર તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવેલ છે. રેખા $OP$ એ $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો બિંદુ $P$ આગળ વિદ્યુતક્ષેત્ર $y$-અક્ષની દિશામાં હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

$P$ અને $64 P$ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાયપોલને એક રેખા પર $25 \ cm$ ના અંતરે વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવ્યા છે. ડાયપોલ વચ્ચેના બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે,જેનું $P$ મોમેન્ટ ધરાવતા ડાયપોલથી અંતર .....$cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo