આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \, cm$ ત્રિજ્યા અને $10 \, cm$ કુલ ઊંચાઈ ધરાવતા આઈસ્ક્રીમના કોનમાં આઈસ્ક્રીમ ભરેલો છે. જો તેનો $\frac{1}{6}$ ભાગ આઈસ્ક્રીમથી ખાલી રહેતો હોય,તો આઈસ્ક્રીમનું ઘનફળ શોધો. ($cm^{3}$ માં)

  • A
    $355$
  • B
    $330.25$
  • C
    $322.8$
  • D
    $327.4$

Explore More

Similar Questions

નળાકારના પાયાનું ક્ષેત્રફળ = . . . . . .

એક ગળણી (આકૃતિ જુઓ) એ શેનું મિશ્રણ છે?

ત્રણ ધાતુના નક્કર સમઘન જેની બાજુઓ $3 \, cm$,$4 \, cm$ અને $5 \, cm$ છે,તેમને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે. આ રીતે બનેલા સમઘનની બાજુનું માપ શોધો ( $cm$ માં).

ગોલકનું ઘનફળ $= \ldots \ldots \ldots . .$

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $9\, cm$ અને $3\, cm$ છે. જો તેની ઊંચાઈ $8\, cm$ હોય,તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો. $(\pi=3.14)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo